ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

Tag Archives: પ્રોગ્રામિંગ

DiWT


PHP અને Dojo Toolkit ની બેચ ચાલુ કરી રહ્યો છું. તેમાં સિલેબસની સાથે project પર પણ કામ કરાવામાં આવશે. સાથે સાથે server અને IDE નુ કોનફીગરેશન પણ શિખવાઙવામાં આવશે.  જેમાં રસ ધરાવતા લોકોઍ વધુ વિગત માટે ઇમેલ દ્વારા મારો સંપર્ક કરવો – વિગતમાં About php & dojo toolkit ઍવુ લખવુ.  મારૂ ઇમેલ છે : info@divyajyotservices.com અથવા divyajyot.services@gmail.com

તા. ૦૬/૦૧/૨૦૧૧

DiWT હેઠળ WordPress શીખવા માટે ની બેચ ચાલુ કરી છે. માત્ર બે જ દિવસ થયા છે. જે મિત્રો રસ ધરાવતા હોય તેમણે તાત્કાલિક સંપર્ક કરવો.

Advertisements