ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

Tag Archives: અમૃત આહાર

ગાજર અને પાલકનું કોકટેલ


સામગ્રી : ૨ ગાજર, ૨ મોટા ચમચા પાલકનો રસ, ૧ નાની ચમચી આદુનો રસ, જરૂર પુરતુ મીઠું, લીંબુ અને મધ

રીત : ગાજરને મિક્સરમાં હલાવી રસ કાઢવો. પાલકનો રસ, આદુનો રસ, મીઠું, લીંબુ નો રસ અને મધ નાખી, બરાબર ભેળવી અને પિરસવુ.

Advertisements

ગાજરનો રસ


સામગ્રી : ૩ ગાજર, મધ, ૧ નાની ચમચી કાપેલો ફુદિનો, ૧/૨ લીંબુ, જરૂર પુરતુ ઠંડુ યા હુંફાળુ પાણી

રીત  :  ગાજરનો રસ કાઢી તેમાં બીજી બધી ચીજોને મીક્સરમાં હલાવવી. પછી થોડો લીંબુનો રસ ભેળવીને પછી પીવુ. સ્વાદ અને સ્વાસ્થય માટે બહુ જ ઉત્તમ છે.