ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

મારા વિષે

નમસ્તે વાચકો,

મારૂ નામ આશિષ ચૌધરી છે,  મને ગુજરાતી ભાષા ગમે છે. જે માહિતી અને જ્ઞાન આપણી ભારતીય ભાષાઓ માં છે તે બીજી ભાષાઓમાં વાંચવા કરતા આપણી જ ભાષામાં વાંચીયે અને લખીએ તો જ તેનો ખરો અર્થ સમજી શકાય એવુ મારૂ માનવુ છે. માટે ગુજરાતી ભાષામાં લખી વાંચી શકવા ના હેતુથી આ બ્લોગ શરૂ કર્યો છે. કોઇ ક્ષતિ કે ખામી કે ભુલ જણાય તો, આપ મારો સંપર્ક કરી સુધારવા માટે જણાવી શકો છો.

1. Email : chash27@gmail.com

2. Skype : chash27

3. Twitter : http://twitter.com/chash27

4. Facebook : http://www.facebook.com/ashish.chaudhari

Advertisements

5 responses to “મારા વિષે

  1. keyursavaliya 08-08-2012 પર 3:00 પી એમ(PM)

    તમારો બ્લોગ વાચવા ની મજા પડી ગયી હો….તમે પણ કોમ્પુટર હારે ચેડા કરવામા પાછા પડો એમ નથી હો……મારો બ્લોગ જુવો આહી skeyur.wordpress.com

  2. પ્રા. દિનેશ પાઠક 15-06-2013 પર 7:09 એ એમ (AM)

    શું તમે કલમકર સાહેબની સાથે કામ કરતાં હતાં?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: