ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

પ્રકરણ – ૮ નું સ્વાધ્યાય


1. લિનક્ષની ઓછામાં ઓછી પાંચ આવૃત્તિઓની યાદી આપો.
૨. લિનક્ષની હૉમ અને રૂટ ડિરેક્ટરી વચ્ચેના તફાવતના મુદ્દા આપો.
૩. લિનક્ષમાં bin અને sbin ડિરેક્ટરીનો શું ઉપયોગ છે ?
૪. Action બટન સાથે ઉપલબ્ધ વિકલ્પોને ટૂંકમાં વર્ણવો.
૫. લિનક્ષ ડેસ્કટોપ પરના Trash આઇકોનનો ઉપયોગ શું છે ?

૬.૧ લિનક્ષ ચાલક પદ્ધતિની કન્ફિગ્યુરેશન ફાઇલો _____ ડિરેક્ટરીમાં સાચવેલ હોય છે.
a) /home
b) /lib
c) /etc
d) /bin

૬.૨ super ઉપયોગકર્તા દ્વારા તૈયાર કરાતી વિગતો ______ ડિરેક્ટરીમાં સાચવવામાં આવે છે.
a) /sbin
b) /root
c) /opt
d) /home

૬.૩ RPM એ કોનું ટૂંકુ નામ છે ?
a) RPM Package Manager
b) Remote Package Manager
c) RPM Packet Manager
d) Remote Packet Manager

૬.૪ વિન્ડોઝનું start બટન લિનક્ષમાં નીચેના પૈકી કોની સમકક્ષ ગણાય ?
a) Actions
b) Applications
c) Both a and b
d) એકેય નહિં

૬.૫  RedHat લિનક્ષ તેના ઉપયોગકર્તાઓને નીચેના પૈકી કયુ ડેસ્કટોપ વાતાવરણ (environment) પુરૂ પાડે છે ?
a) Gnome
b) KDE
c) Both a and b
d) એકેય નહિં

૬.૬ OpenOffice નીચેના પૈકી કયુ વિનિયોગ ધરાવે છે ?
a) Calc
b) Draw
c) Math
d) એકેય નહિં

૬.૭  RedHat લિનક્ષમાં આપવામાં આવેલ વેબ બ્રાઉઝર પૈકી કયુ સામાન્ય રીતે મળતુ (Default)  વેબ બ્રાઉઝર છે ?
a) Konqueror
b) Internet Explorer
c) Mozilla Firefox
d) Opera

૬.૮ RedHat લિનક્ષમાં આપવામાં આવેલ ઇ-મેઇલ ક્લાયન્ટ પૈકી કયુ સામાન્ય રીતે મળતુ (Default)  ઇ-મેઇલ ક્લાયન્ટ છે ?
a) Squirrel Mail
b) MS Outlook
c) Evolution
d) એકેય નહિં

૬.૯ RedHat લિનક્ષમાં ઉપલબ્ધ હેલિક્ષ પ્લેયર નીચેના પૈકી કઇ વિગતોવાળી ફાઇલ ખોલી શકે છે ?
a) ધ્વનિ
b) દ્રશ્ય
c) છબીઓ
d) a અને b બંને

૬.૧૧ તાજેતરમાં બંધ કરેલી ફાઇલ ખોલવા નીચેના પૈકી કયા મેનૂનો ઉપયોગ કરી શકાય ?
a) Applications
b) Actions
c) Switch Workspace
d) Show Desktop

Advertisements

One response to “પ્રકરણ – ૮ નું સ્વાધ્યાય

%d bloggers like this: