ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

પ્રકરણ – ૭ નું સ્વાધ્યાય


1. તમે શબ્દ ઓપન સોર્સ દ્વારા શું સમજો છો ?

૨. ઓપન સોર્સ સોફ્ટવેરના વિતરણ નિયમો શું છે ?

૩. કોઇ પાંચ ઓપન સોર્સ સોફ્ટવેરની યાદી બનાવો.

4. ઓપન સોર્સ વિકાસ પદ્ધતિના ફાયદા જણાવો.

5.1 GPL નું પુરૂ નામ કયુ છે ?
1) General Private License
2) Good Private License
3) General Public License
4) Good Public Licence

5.2 કેન્દ્રીય મોડેલ ………. વિકાસ પધ્ધતિ વાપરે છે.
1) ખુલ્લી (Open)
2) બંધ (Clsoe)
3) બંને
4) કોઇ પણ નહિં

5.3 ઓપન સોર્સ એટલે ?
૧) સોર્સ કોટ ની ઉપલબ્ધતા
૨) સોફ્ટવેરની મફતમાં ઉપલબ્ધતા
૩) સોફ્ટવેરની મફત વિતરણની ઉપલબ્ધતા
૪) કોઇ પણ નહિં

5.4 SeaMonkey નીચેનામાંથી શાનુ ઉદાહરણ છે ?
1) વેબ બ્રાઉઝર
2) વેબ સર્વર
3) વર્ડ પ્રોસેસર
4) ઇમેજ ઍડિટર

5.5 Lotus Symphony નીચેનામાંથી શાનુ ઉદાહરણ છે ?
1) ઓપરેટિંગ સિસ્ટમ
2) વેબ સર્વર
3) ઓફિસ સ્યૂટ
4) પ્રોગ્રામિંગ ભાષા

5.6 OpenOffice રાઇટર નીચેનામાંથી શાનુ ઉદાહરણ છે ?
1) ગાણિતિક કૅલ્ક્યુલેટર
2) વેબ ડોક્યુમેન્ટ
3) વર્ડ પ્રોસેસર
4) ઇમેજ ઍડિટર

5.7 OpenOffice નીચેનામાંથી શું બનાવવા વપરાય છે ?
1) ગાણિતિક સૂત્રો
2) છબી
3) સ્પ્રેડશીટ
4) રજૂઆત

5.8 Apache HTTP નીચેનામાંથી શાનુ ઉદાહરણ છે ?
1) ડિજિટલ સંગ્રાહક
2) વેબ સર્વર
3) વિષયવસ્તુ વ્યવસ્થાપન સિસ્ટમ
4) 2D એનિમેટર

5.9 ઓપનસોર્સ એપ્લીકેશન નીચેનામાંથી કયા હેતુ માટે વાપરી શકાય ?
1) ઘરગથ્થુ
2) ધંધાકીય
3) શૈક્ષણિક
4) ઉપરોક્ત બધા જ

5.10 સોફ્ટવેરનો કોઇ પણ પ્રકારે ઉપયોગ ઇચ્છનીય છે તે ઓપનસોર્સનો ………. છે.
1) ફાયદો
2) ગેરફાયદો
3) ધ્યેય
4) કોઇ પણ નહિ

5.11 શબ્દ IDE નીચેનામાંથી શાના માટે છે ?
1) Internal Development Environment
2) Industrial Development Environment
3) Integreted Development Environment
4) Informal Development Environment

Advertisements

Comments are closed.

%d bloggers like this: