ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

ડેસ્કટોપ બ્લોગીંગ ટુલ


વાચક તેમજ બ્લોગર મિત્રો,

આજે મારી નજર ડેસ્કટોપ બ્લોગીંગ ટુલ પર પડી, કદાચ આપ સૌ આનાથી વાકેફ હશો, પરંતુ ક્યાંય બ્લોગ જગતમાં આની ચર્ચા જોઇ નથી, તેથી આપને જણાવી રહ્યો છું. જેમાં બ્લોગ લખવા માટે બ્લોગની સાઇટ પર જઇને પોસ્ટ મુકવાની જરૂર નથી.  બ્લોગીંગ ટુલ ડાઉનલોડ કરી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરો. તમારો બ્લોગ તેમાં રજીસ્ટર કરી દો. બસ થઇ ગયુ. તેમાં આપેલ editor માં તમારો લેખ કે ક્રુતિ ટાઇપ કરી ને અપલોડ કરો. જેમ Word માં File save કરો છો તેમજ. તમારો લેખ કે ક્રુતિ તમારા બ્લોગમાં અપડેટ થઇ જશે.  ડેસ્કટોપ બ્લોગીંગ ટુલ દરેક OS માટે ઉપલ્બ્ધ છે. જે OS વાપરતા હોવ તે OS માટે નુ ટુલ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો. ડેસ્કટોપ બ્લોગીંગ ટુલ ડાઉનલોડ કરવાની લીંક આ રહી : http://www.smashingmagazine.com/2008/08/01/15-desktop-blogging-tools-reviewed/

Advertisements

4 responses to “ડેસ્કટોપ બ્લોગીંગ ટુલ

  1. રૂપેન પટેલ 04-01-2011 પર 7:49 પી એમ(PM)

    સરસ ઉપયોગી જાણકારી આપવા બદલ આભાર . વધુ જાણકારી પણ આપતા રહેજો .

  2. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! 06-01-2011 પર 10:07 પી એમ(PM)

    આશિષભાઈ, સ્મેશ મેગેઝીનતો મારું પણ ઘણું પ્રિય છે…ઉગતા ડીઝાઈનર્સ માટે સોનાની ખાણ છે…આવી બીજી કેટલીંક માટે મારા બ્લોગ પર પણ ‘કમાણીની તકો’ હેઠળ વધુ જાણકારી મળશે…

%d bloggers like this: