ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

ગાજર અને પાલકનું કોકટેલ


સામગ્રી : ૨ ગાજર, ૨ મોટા ચમચા પાલકનો રસ, ૧ નાની ચમચી આદુનો રસ, જરૂર પુરતુ મીઠું, લીંબુ અને મધ

રીત : ગાજરને મિક્સરમાં હલાવી રસ કાઢવો. પાલકનો રસ, આદુનો રસ, મીઠું, લીંબુ નો રસ અને મધ નાખી, બરાબર ભેળવી અને પિરસવુ.

Advertisements

Comments are closed.

%d bloggers like this: