ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

આજના કૃષ્ણ અને રાધા


લગ્ન પહેલા સેક્સ, લિવ-ઇન ઍ ગુનો ન કહેવાય -ઍવુ પેપરમાં વાંચ્યુ, આ બાબત માં કોર્ટે કહ્યું હતું કે, પૌરાણિક દંતકથાઓ મુજબ ભગવાન કૃષ્ણ અને રાધા પણ સાથે રહેતાં હતાં. પણ મને ઍવુ લાગે છે કે અત્યારે જે લોકો આવી રીતે રહેવા ની તરફેણ કરનારા શું પોતાને ભગવાન કૃષ્ણ અને રાધા જ સમજતા હશે ? કે કેમ ? ભગવાન જે કહે તેમ કરવુ કે પછી તે કરે તેમ કરવુ. ઍવુ જ છે તો પછી ભગવાન રામ ને કેમ તે લોકો ભુલી જતા હશે ? તે વિચાર મારા મનમાં આવી જાય છે ?  આ પણ ઍક વિચારવા જેવી બાબત મને લાગે છે ? જેમને કૃષ્ણ અને રાધા યાદ છે તો રામ અને સીતા કેમ નહી ?

તા. ૨૫ માર્ચ, ૨૦૧૦.

Advertisements

4 responses to “આજના કૃષ્ણ અને રાધા

 1. bindu 25-03-2010 પર 11:18 પી એમ(PM)

  i am agree with your coment

 2. વિનય ખત્રી 31-03-2010 પર 9:53 એ એમ (AM)

  લિન્ક્સની ફોરમમાં રોમનમાં લખાયેલું અને વધારે વંચાતું લખાણ કૉપી કરી પોતાના બ્લોગમાં પોસ્ટ કરી ‘ગુજરાતી ભાષામાં મારા વિચારો’ના નામે રજૂ કરી દેવાવાળા પણ પડ્યા છે તેમને શું કહેશો?

  • Ashish Chaudhari 31-03-2010 પર 11:26 એ એમ (AM)

   પહેલી વાત, રોમન ભાષા મને વાંચતા નથી આવઙતી ઍટલે કોપી કરવાનો સવાલ જ ખોટો છે.અને રહી વાત લખવાની તો રોમન ભાષા લખતા પણ નથી આવઙતી ઍટલે ભાષાંતર પણ ના કરી શકુ, મને લાગે છે, તમે ગુજરાતી પણ બરાબર વાંચી નથી શકયા, મેં “ઍવુ પેપરમાં વાંચ્યુ”ઍ સ્પસ્ટ ભાષામાં લખ્યુ છે, અને તે તા. ૨૫ માર્ચ, ૨૦૧૦ ના રોજ બધા જ ગુજરાતી પેપરો જે ગુજરાતમાં વંચાય છે, તેમાં વાંચ્યા પછી મારા મનમાં જે આવ્યુ તે લખ્યુ છે, જો કોપી કરી હશે તો ગુજરાતી પેપરોવાળા ઍ કરી હશે, માટે તમે તેમનો સંપર્ક કરવા તમને વિનંતી.અને ઍક વાત મેં ધ્યાનમાં લીધી છે, તમારો હંમેશ મુજબ નકારાત્મક પોસ્ટ જ હોય છે, શું તમે બિજા ના વિચારો સાંખી નથી શકતા કે શું ? હા મારી ભુલ મેં સ્વીકારી કોપી કરેલા પોસ્ટ હટાવી લિધેલા છે, તમારા પોસ્ટ વાંચ્યા પછી મેં ગુજરાતી બ્લોગ જગત તરફ વધારે ઝીણવટ ભરી નજરે જોયુ તો બધા લોકો સારી સારી વાતો કરે છે, ગુજરાતી ભાષા વિશે ચિંતા કરી રહ્યા છે, તેવી સ્થિતી માં નવા લેખકો ને આવકારવા જોઈઍ, કંઇ ભુલ થતી હોય તો ધ્યાન દોરવુ જોઈઍ, ના કે આ રિતે ઉતારી પાઙવા જોઇઍ, આવુ મારુ માનવુ છે, પછી દરેક માણસ ના વિચારો ઉપર છે કે તેમણે કેવુ વર્તન કરવું. તો કહો જોઇઍ ? તમારા બિજા પોસ્ટની રાહ જોઉ છું, કદાચ જવાબ આપતા વાર લાગશે, પણ જવાબ જરુર થી આપીશ.

 3. yourstudent 03-04-2010 પર 10:42 એ એમ (AM)

  સર,
  તમારી વાત ખરેખર સાચી છે…
  હું તમારી સાથે સહેમત છું.

%d bloggers like this: