ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

Daily Archives: 25-03-2010

આજના કૃષ્ણ અને રાધા


લગ્ન પહેલા સેક્સ, લિવ-ઇન ઍ ગુનો ન કહેવાય -ઍવુ પેપરમાં વાંચ્યુ, આ બાબત માં કોર્ટે કહ્યું હતું કે, પૌરાણિક દંતકથાઓ મુજબ ભગવાન કૃષ્ણ અને રાધા પણ સાથે રહેતાં હતાં. પણ મને ઍવુ લાગે છે કે અત્યારે જે લોકો આવી રીતે રહેવા ની તરફેણ કરનારા શું પોતાને ભગવાન કૃષ્ણ અને રાધા જ સમજતા હશે ? કે કેમ ? ભગવાન જે કહે તેમ કરવુ કે પછી તે કરે તેમ કરવુ. ઍવુ જ છે તો પછી ભગવાન રામ ને કેમ તે લોકો ભુલી જતા હશે ? તે વિચાર મારા મનમાં આવી જાય છે ?  આ પણ ઍક વિચારવા જેવી બાબત મને લાગે છે ? જેમને કૃષ્ણ અને રાધા યાદ છે તો રામ અને સીતા કેમ નહી ?

તા. ૨૫ માર્ચ, ૨૦૧૦.

Advertisements