ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

સમારંભમાં સ્વાગત


વિચારો કે તમે કોઈ સમારંભમાં જાઓ છો, તમે ખુશ છો, તમે કૌઈ ગીત ગાઈ રહ્યા છો, અને ત્ય઼ાં પર્ વેશતા જ તમને કોઈ કહે કે તમે જે ગીત ગાઈ રહ્યા છો તે બીજા કોઈનું છે, આતે તમારા કોઈ સંસ્કાર ના કહેવાય, તમારે તે કોનુ ગીત છે, તે નામ પણ ગાવુ જોઈઍ. જ્યારે તમે તેનો જવાબ આપો છો ત્યારે કહેવાય છે કે તમે જે શબ્દો બોલો છો તે બીજા ના છે. અને તે પણ તમને બોલતા નથી આવઽતુ, ત્યારે તેનો શું જવાબ હોઈ શકે ? ઍ મારે તમારી પાસે થી જાણવું છે?

Advertisements

3 responses to “સમારંભમાં સ્વાગત

  1. Kartik Mistry 26-03-2010 પર 6:04 પી એમ(PM)

    You’re mixing two different things. Blog world is not your marriage – it is open world. એમાં સંસ્કારની વાત જ નથી, દોસ્ત. It was very simple thing which you are not ready to accept that – you’ve copied material from other articles and didn’t give any credit.

  2. Ashish Chaudhari 26-03-2010 પર 6:41 પી એમ(PM)

    પણ મને તો આવા જ શબ્દો કહેવા માં આવેલા, મને ખબર છે, મારુ મેરેજ નથી, પણ કહેવાની ઍક રીત હોય, જે રીતે સ્કુલમાં બાળકોને મારી નથી શકાતુ, કહેલા શબ્દો તલવાર ના ઘા કરતા પણ વધુ અસર કરે છે, તે તમે જાણતા જ હશો ?

  3. Kartik Mistry 05-04-2010 પર 10:24 એ એમ (AM)

    સ્કૂલમાં બાળક ટિચરની સામે થાય તો? માર પડે જ ને!

%d bloggers like this: